તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી GIDCની કંપનીના ગેટ બહારથી બાઈકની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપી રણછોડનગર છીરીમાં રહેતા સુભાષ લક્ષ્મણ મંડલ સોમવારે રાત્રે 9.30 કલાકે વાપી જીઆઇડીસી સરદાર ચોક કિંજલ કેમિકલ્સની સામે રીંગોસ કંપનીના ગેટ બહાર પોતાની સ્પ્લેંડર બાઇક નં.જીજે-15-બીએન-9639 કિં.રૂ.20,000 પાર્ક કરીને કામ અર્થે આગળ ગયા હતા. જ્યાંથી પરત 10.30 કલાકે ફરતા ગાડી જગ્યા ઉપર દેખાઇ ન હતી. આજુબાજુમાં શોધખોળ બાદ કોઇ જગ્યાએ પત્તો ન લાગતા સુભાષે વાપી જીઆઇડીસી પોલીસમાં અજાણ્યા ઇસમ વિરૂદ્ધ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...