તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • વટારની હાઇસ્કૂલમાં સ્કીલ્સ ટેકનોલોજીનો અભ્યાસ શરૂ કરાશે

વટારની હાઇસ્કૂલમાં સ્કીલ્સ ટેકનોલોજીનો અભ્યાસ શરૂ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી નજીક વટારની સ્વાતંત્ર બી.ડી.દેસાઇ હાઇસ્કૂલમાં 72મો સ્વાતંત્ર દિન નિમિત્તે ઘ્વજવંદન કાર્યક્રમ વેલ્સપનના સિ.મેનેજર તુષાર ઉપાધ્યાયના હસ્તે કરાયું હતું. જેમાં વેલ્સપન સીએસઆરના જેરીડ સ્વારેશ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં સ્કૂલના ચેરમેન કિશોર દેસાઇની ઉપસ્થિતિમાં એસ.એસ.બી.ડી.દેસાઇ હાઇસ્કૂલ તથા વેલ્સપનના સંયુકત ઉપક્રમે શાળામાં સ્કીલ્સ ટેકનોલોજીનો અભ્યાસ શરૂ કરાશે. જેમાં સુઇંગ મશીન ટેકનોલોજીને પ્રાધાન્ય અપાશે.સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય રક્ષાબેન અને તેમની ટીમે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...