ઓપન ગુજરાત રેસલીંગ ટૂર્ના.માં KBS કોલેજ વિજતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપીની કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના વિદ્યાર્થીઓ ઓપન ગુજરાત રેસલીંગ ટૂર્નામેન્ટ સુરતમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં 86થી 92 Kg. માં સીંગ રોહિતે (ટી.વાય.બી.એસ.સી. કેમેસ્ટ્રી) કેબીએસ એન્ડ નટરાજ કોલેજને 4 રાઉન્ડમાં વિજેતા થયા બાદ 5 માં રાઉન્ડમાં સીલ્વર મેડલ અપાવ્યો હતો. પ્લેયરને તાલીમ શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યપક ડો. મયુર પટેલે પુરુ પાડયુ હતુ. ટ્રસ્ટીગણે તેમજ આચાર્ય ડો. પૂનમ ચૌહાણે અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...