તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • રાજરાજેશ્વરી વિદ્યા મંદિરમાં અટલજીને શ્રદ્ધાંજલિ અપાઇ

રાજરાજેશ્વરી વિદ્યા મંદિરમાં અટલજીને શ્રદ્ધાંજલિ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપી છરવાડા રોડ સ્થિત રાજરાજેશ્વરી વિદ્યા મંદિર હાઇસ્કૂલમાં શનિવારે ભૂતપૂર્વ પ્રધાન મંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ તેમણે કરેલા કાર્યો વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. શાળાના ચેરમેન હિંમતસિંહ જાડેજા, ભારતીબા જાડેજા અને શાળાના ડાયરેકટર રાજેશ્વરી ચૌહાણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનને ગુમાવ્યા બદલ શોકની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...