તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના કોચરવા વેરી ફળિયામાં ધ્વજ વંદન કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|કોચરવા ગામે વેરી ફળિયા ઝંડાચોકમાં ગ્રામ પંચાયતના સભ્ય અમીષાબેન પટેલના હસ્ત્ે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોચરવા વેરી ફળિયામાં સ્વ. ચંદુભાઇ પટેલની પ્રેરણાથી ફળિયાના જ નિવૃત્ત શિક્ષક ભીખુભાઇએ ઇ.સ. 2000 ની સાલમાં ધ્વજસ્તંભ બનાવી આપ્યો હતો. ત્યારથી 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ લોકો ભેગા થઇ ધ્વજવંદન કરે છે.

અન્ય સમાચારો પણ છે...