તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • ગ્રામીણ ડીજીટલ સાક્ષરતાના વિદ્યાર્થીનું સન્માન કરાયું

ગ્રામીણ ડીજીટલ સાક્ષરતાના વિદ્યાર્થીનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુંદલાવ | જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન વાપીમાં ઉજવણી દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભિયાન (PMGDISHA) ની તાલીમ લીધા બાદ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ગુંદલાવનો વિદ્યાર્થી કલ્પેશ પ્રકાશભાઈ પટેલને CSC ઈ-ગવર્નર હેઠળ એન્ડ્રોઇડ મોબઈલ ફોન આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...