તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં ટ્રાફિક પોલીસ સાથે લવારા કરતા 1ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|જીઆઇડીસી પોલીસના ટ્રાફિક કોન્સ્ટેબલ સતીષ વિઠોબા શનિવારે બપોરે ચારરસ્તા ઉપર ફરજ પર હાજર હતા. ત્યારે દમણ તરફથી આવતી કાર ઉપર શંકા જતા તેને અટકાવવા ઇશારો કર્યો હતો. ચાલકે કાર ન રોકી તેને આગળ અટકાવતાં પોલીસ સાથે બોલાચાલી કરી કારમાં બેસેલા મુંબઇના અન્ય યુવકો ચાલકને સમજાવવા છતાં પોલીસની કામગીરીમાં દખલગીરી કરતા ચાલક મોહમ્મદ અફઝલ શેખ રહે. મુંબઇની અટક કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...