શ્રાવણમાસના પ્રારંભે ઉમરસાડીમાં સત્યનારાયણની પૂજા કરાઇ

શ્રાવણમાસના પ્રારંભે ઉમરસાડીમાં સત્યનારાયણની પૂજા કરાઇ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:10 AM IST
વાપી|ઉમરસાડી માછીવાડ સિમેન્સ મંડળ આયોજિત પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે 17 મી સત્યનારાયણ ભગવાનની સમૂહ પૂજાનું આયોજન લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં કરાયું હતું. દરેક ફળિયામાંથી એક દંપતિ મળી 14 દંપતીઓ સત્યનારાયણ ભગવાનની સમૂહ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સરપંચ શંકરભાઇ ટંડેલ તાલુકા પં.સભ્ય જિ.પં.ના માજી પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ ,પારડી તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ બચુભાઇ પટેલ હાજર રહ્યા હતાં.

X
શ્રાવણમાસના પ્રારંભે ઉમરસાડીમાં સત્યનારાયણની પૂજા કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી