વાપી ચંન્દ્રલીલા હોલમાં ભાષ્ય ભકિતનો કાર્યક્રમ યોજાયો

વાપી|વાપી મહાવીરનગરમાં આવેલ ચંન્દ્રલીલા હોલમાં રવિવારે જૈનઘર્મ અને સાહિત્ય અને ભાષ્ય ભકિતનાં કાર્યક્રમનું...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:10 AM
વાપી ચંન્દ્રલીલા હોલમાં ભાષ્ય ભકિતનો કાર્યક્રમ યોજાયો
વાપી|વાપી મહાવીરનગરમાં આવેલ ચંન્દ્રલીલા હોલમાં રવિવારે જૈનઘર્મ અને સાહિત્ય અને ભાષ્ય ભકિતનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં ડો.રમજાનભાઇ હસણિયાએ જૈનઘર્મ અને સાહિત્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને ભીલાડનાં સંગીતકાર નીલેશ રાણાવતે ભાષ્ય ભકિત સાથે ઉપસ્થિત લોકોનું મનોરંજન પુરુ પાડયું હતું.જેમાં વાપી પાલિકાનાં ઉપપ્રમુખ વિઠૃલભાઇ પટેલ જૈન સમુદાયનાં અગ્રણી ઉપસ્થિત રહયા હતાં.સમગ્ર કાર્યક્રમ પાલિકાનાં સભ્ય સીમાબેન ગાલા તેમજ તેમની ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું.હાલ વાપીના જૈન દરાસરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી રહ્યા છે. આગામી દિવસોમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે.

X
વાપી ચંન્દ્રલીલા હોલમાં ભાષ્ય ભકિતનો કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App