Home » Daxin Gujarat » Valsad District » Vapi » Vapi - દારૂની ચેકિંગ જોઈ 2 મહિલા ભીલાડથી રિક્ષામાં ભાગી વાપી ચેકીંગમાં ઝડપાઇ ગઇ

દારૂની ચેકિંગ જોઈ 2 મહિલા ભીલાડથી રિક્ષામાં ભાગી વાપી ચેકીંગમાં ઝડપાઇ ગઇ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:10 AM

વાપી ટાઉન પોલીસે કચીગામ ચેકપોસ્ટ નજીકથી રિક્ષામાં દારૂ લઇ જતા બે ઇસમની ધરપકડ કરી હતી. જ્યારે દમણથી માલ ભરાવનાર...

  • Vapi - દારૂની ચેકિંગ જોઈ 2 મહિલા ભીલાડથી રિક્ષામાં ભાગી વાપી ચેકીંગમાં ઝડપાઇ ગઇ
    વાપી ટાઉન પોલીસે કચીગામ ચેકપોસ્ટ નજીકથી રિક્ષામાં દારૂ લઇ જતા બે ઇસમની ધરપકડ કરી હતી. જ્યારે દમણથી માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે. જીઆઇડીસીના વુમેન પોલીસ કોન્સ્ટેબલ પ્રાર્થવી જગદીશ, પ્રિયાબેન સુભાષભાઇ, પો.કો.બિપીન જેરામ અને દિગ્વિજય સિંહ શનિવારે વાહન ચેકિંગમાં હતા. ત્યારે યુપીએલ બ્રીજ પાસે વોચ રાખતા ભીલાડ તરફથી આવતી ઇનોવા કારને રોકવા ઇશારો કરતા ચાલક નાસી ગયો હતો. જેથી પીછો કરી કારને ચાર રસ્તા પાસે અટકાવાઇ હતી. પોલીસે કારમાંથી રૂ.12 હજારનો દારૂ કબજે કરી આરોપી કારચાલક ઇમરાન અતીક શેખ, દિપીકા જીતુ પારડેકર અને પુજા ભાવેશ નિખાર તમામ રહે.સુરતની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ