વાપી તેરાપંથ દ્વારા પયુર્ષણ મહાપર્વની ઉજવણી

वापीવાપીઃ વાપીમાં તેરાપંથ જૈનસમુદાય દ્વારા તેરાપંથ ભવનમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં તપસ્વીઓએ તપસ્યા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vapi - વાપી તેરાપંથ દ્વારા પયુર્ષણ મહાપર્વની ઉજવણી
वापीવાપીઃ વાપીમાં તેરાપંથ જૈનસમુદાય દ્વારા તેરાપંથ ભવનમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં તપસ્વીઓએ તપસ્યા કરી આરાધના કરી હતી. મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સંવત્સરી નિમિતે એકબીજાને મિચ્છામી દુકકડમ પાઠવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં તેરાપંથ જૈનસમુદાય ઉપસ્થિત રહ્યા હતાં. તેરાપંથ જૈનસમાજના પ્રમુખ રમેશભાઇ કોઠારી, સંજય ભંડારી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

X
Vapi - વાપી તેરાપંથ દ્વારા પયુર્ષણ મહાપર્વની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App