• Gujarati News
  • વાપી કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (પીએફ) ઓફિસમાં શુક્રવારે બપોરે લાઇટો

વાપી કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (પીએફ) ઓફિસમાં શુક્રવારે બપોરે લાઇટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (પીએફ) ઓફિસમાં શુક્રવારે બપોરે લાઇટો અને પંખા કર્મચારીઓ હોવા છતાં ચાલુ જોવા મળ્યા હતા. બીજી તરફ વીજળી બચાવોનું અભિયાન ઠેરઠેર ચાલી રહ્યું છે, ત્યારે પીએફ ઓફિસ ઉપરાંત કેટલીય સરકારી ઓફિસોમાં કર્મચારીઓની ચહલપહલ હોવા છતાં લાઇટો અને પંખાઓ સતત ચાલુ જોવા મળતા હોય છે. શું વીજળી બચાવો અભિયાન સરકારી તંત્રને લાગું પડતું નહીં હોય./ હિમાંશુપંડયા

વાપીમાં પીએફની ઓફિસમાં લાઇટો અને પંખા ચાલુ, કર્મચારીઓ ગાયબ