વાપીના વર્કશોપમાં 150 શિક્ષકોને તાલીમ

Vapi - વાપીના વર્કશોપમાં 150 શિક્ષકોને તાલીમ

DivyaBhaskar News Network

Sep 16, 2018, 04:10 AM IST
वापीવાપીઃ વાપીની ઇનર વ્હીલ કલબ દ્વારા ટીચર ટ્રેનિંગનું આયોજન હિન્દી વિકાસ સ્કૂલમાં કરાયું હતું. જેમાં 150 શિક્ષકોઓને અદ્યતન તાલીમ અપાઇ હતી. વકતા તરીકે વાપી પબ્લિક સ્કુલના આચાર્યા અલ્પા કોટડિયા અને વલસાડનાં મોટીવેશનલ સ્પીકર દિપેશ શાહ ઉપસ્થિત રહ્યા હતાં. ઇનર વ્હીલ કલબના પ્રમુખ પ્રિતી દેસાઇ, માનસીબેન પાંચાલ, ભારતીબેન ગોસરાણી, સંધ્યાબેન શાહ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

X
Vapi - વાપીના વર્કશોપમાં 150 શિક્ષકોને તાલીમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી