Divya Bhaskar

Home » Daxin Gujarat » Valsad District » Vapi » Vapi - વાપી જીઆઇડીસીમાં ગણેશ મહોત્સવમાં મહાપ્રસાદનું આયોજન

વાપી જીઆઇડીસીમાં ગણેશ મહોત્સવમાં મહાપ્રસાદનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:06 AM

વાપીઃ વાપી જીઆઇડીસી સ્થિત પદમ પ્લાસ્ટિક નજીક વિનાયક એન્ટર પ્રાઇઝ ખાતે છેલ્લા 10 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન...

  • Vapi - વાપી જીઆઇડીસીમાં ગણેશ મહોત્સવમાં મહાપ્રસાદનું આયોજન
    વાપીઃ વાપી જીઆઇડીસી સ્થિત પદમ પ્લાસ્ટિક નજીક વિનાયક એન્ટર પ્રાઇઝ ખાતે છેલ્લા 10 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જશવંતભાઇ પટેલના પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી મહાપ્રસાદ રાખવામાં આવે છે. ગુરૂવારથી શનિવાર એમ સતત 3 દિવસ સુધી મહાપ્રસાદમાં અનેક કામદારો અને ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. શનિવારે શ્રીજીની વિસર્જન યાત્રામાં મહેશ ભટ્ટ, ચૈતન્ય ભટ્ટ સહિત અનેક આગેવાનો પણ જોડાયા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending