• Gujarati News
  • તેરાપંથ મહિલા પરિષદનો નેત્ર કેમ્પ

તેરાપંથ મહિલા પરિષદનો નેત્ર કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી |વાપી જૈન શ્વેતાબંર તેરાપંથ મહિલા મંડળ દ્વારા શુક્રવારે વલવાડા સીમતળાઇ પ્રાથમિક શાળામાં નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું. ગામના રહીશો ઉપરાંત વિદ્યાર્થીઓની આંખની તપાસ કરાઈ હતી. જરૂરિયાત મંદને ચશ્માનું વિતરણ કરાવામાં આવ્યું હતું. કેમ્પ માટે નિરજંના કોઠારી તથા રમેશભાઇ કોઠારી સહિત અન્ય હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.