• Gujarati News
  • ૧૧ રિ ાાઓને ડિટેઇન કરાઈ

૧૧ રિ ાાઓને ડિટેઇન કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૧ રિ ાાઓને ડિટેઇન કરાઈ
વલસાડ વલસાડમાં રિ ાા ચાલકોના આડેધડ પાર્કિંગ સામે સર્જાતી ટ્રાફિકની સમસ્યા માટે સમયાંતરે પોલીસને રજૂઆતો થાય છે. ત્યારબાદ મોડે-મોડે સિટી પોલીસે મંગળવારે કડક કાર્યવાહી હાથ ધરી શહેરના એસ.ટી. ડેપો, કલ્યાણબાગ નજીક, શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારોમાંથી ૧૧ રિ ાાઓને ડિટેઇન કરતા રિ ાા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે ધરમપુર રોડ પર મામલતદાર કચેરી સામે પિયાગીયો રિ ાાઓ સામે વલસાડ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા લોકોને ચર્ચાનો વિષય મળી ગયો હતો.

મીઠી નજર રાખી રહી હોય તેમ કાર્યવાહી કરવામા પીછેહટ કરી રહી છે. ટ્રાફિકથી સતત ધમધમતા ધરમપુર માર્ગ પર રસ્તાને અડીનેજ પિયાગીય રિ ાાના ખડકલાઓને દુર કરવામા શહેર પોલીસ નિષક્રિયતા દાખવી રહી છે.
ન્યૂઝ ઈન બોકસ