તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી બ્રહ્ય સમાજની યુવા ટીમ દર મહિને કાર્યક્રમ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપી અંબામાતાના મંદિરમાં રવિવારે તેજસ્વી તારલાના સન્માન કાર્યક્રમ યોજાયો હતો.દર મહિને બ્રહસમાજના યુવાનો એક કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમમાં યુવા ટીમની જવાબદારી નિરવ જાનીએ સ્વીકારી લીધી હતી. વાપી બ્રહ્રસમાજના અગ્રણી શરદ ઠાકરે જણાવ્યું હતું કે યુવા ટીમ મજબુત બને તે સમાજની માગ છે. સમસ્ત બ્રહભસમાજનાં પ્રમુખ પિયુષ જોશી,સેક્રેટરી કિશોર બઘેકા,મહિલા પ્રમુખ હીના ગૌર, ટ્રસ્ટી અને માજી વીઅાઇએ પ્રમુખ શરદ ઠાકર, મહેશ પંડયા,અશોક શુકલ,હરીશ મહેતા ઉપસ્થિત રહયા હતાં.કાર્યક્રમનું સંચાલન માજી વીઆઇએ પ્રમુખ ચંદુ પંડયાએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...