તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • વાપી ચલા યુથ કલબ દ્વારા કેરળમાં ફલડ હોનારતના જરૂરિયાતમંદોને સહાય મોકલી

વાપી ચલા યુથ કલબ દ્વારા કેરળમાં ફલડ હોનારતના જરૂરિયાતમંદોને સહાય મોકલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી ચલા સ્થિત ચલા યુથ કલબ દ્રારા કેરલમાં ફલડ હોનારતનાં કારણે ત્યાંના લોકોનું જનજીવનને ભારે નુકશાન થયું છે .તેનાં કારણે કેરલા ફલડ રિલીફ કેમ્પીયનમાં લોકોને જીવન જરુરી ચીજવસ્તુઓ મોકલવામાં આવી હતી.જેમાં કુલ એક ટ્રક માલસામાન રવિવારે મોકલવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ચલા યુથ કલબનાં મનોજ નંદાણિયા,જયદીપ ત્રિવેદી,સૂરેશ ત્રિવેદી,વિશાલ પટેલ,રમેશ ભાનુશાલી,પાલિકા સદસ્ય અમીર કાબાણી તેમજ યુથ કલબની ટીમે કર્યે હતો.

અન્ય સમાચારો પણ છે...