તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • વાપીની સંગીની ગૃપ દ્વારા 72મો સ્વાતંત્ર પર્વ ચલા સ્કૂલમાં ઉજવ્યો

વાપીની સંગીની ગૃપ દ્વારા 72મો સ્વાતંત્ર પર્વ ચલા સ્કૂલમાં ઉજવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપીની સંગીની ફોરમ અને જૈન સોશિયલ ગૃપ વાપી મેઇન દ્વારા ચલા મધ્યમિક શાળામાં 72માં સ્વાતત્ર પર્વની ઉજવણી શાળાના બાળકો સાથે કરી હતી. આ પ્રસંગે બંને ગૃપના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. શાળા પરિસરમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શાળાના બાળકોને ફૂડ પેકેટ તથા મિઠાઇ વહંેચી શૌક્ષણિક કીટ વહેંચી હતી. આ પ્રસંગે ટ્રીપ્લાન્ટેશન પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...