• Gujarati News
  • ૬૨ લાખની ઠગાઇમાં વધુ એકની ધરપકડ

૬૨ લાખની ઠગાઇમાં વધુ એકની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી મુંબઇની દીપ કાર્ગોકંપનીના વાપી બ્રાન્ચ મેનેજરે ઇન્દ્રકુમાર ઝાએ વાપીની કંપનીના નામે કરેલી ઠગાઈમાં મદદ કરનાર અર્જૂન ચૌધરીની ગુરુવારે પોલીસે ધરપકડ કરી છે. ઈન્દ્રકુમાર ઝાએ બોગસ કાગળો અને બેંકમાં એકાઉન્ટ બનાવી ૬૨ લાખની ઠગાઇ કરી હતી. ટાઉન પોલીસમાં આ અંગે ગુનો નોંધાયા બાદ ઠગાઇના માસ્તર માઇન્ડ ઇન્દ્રકુમાર ઝાની મહારાષ્ટ્ર-પુનાથી ધરપકડ થઈ હતી.