• Gujarati News
  • વેસ્ટ મેનેજમેન્ટની ચાર પોસ્ટ માટે જૂના ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા

વેસ્ટ મેનેજમેન્ટની ચાર પોસ્ટ માટે જૂના ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટ મેનેજમેન્ટની ચાર પોસ્ટ માટે જૂના ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા

ભાસ્કરન્યૂઝ. વાપી

વાપીવેસ્ટ મેનેજમેન્ટની ચૂંટણી જાહેર થયા પછી 12મી તારીખ ફોર્મ ભરવાની આખરી તારીખ નક્કી કરી હતી. ત્યારે 12 મી તારીખે મોડી સાંજ સુધી જૂના ડિરેક્ટર સિવાય કોઇ અન્ય ફોર્મ ભરતાં હવે વર્ષે પણ વાપી વેસ્ટની ચૂંટણી નહી થાય.

વાપી વેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર પદની ચૂંટણીની જાહેરાત બાદ 12મી સપ્ટેમ્બરના ફોર્મ ભરવાની આખરી તારીખ હતી. કોઇ પણ નવા ઉમેદવારે ડિરેક્ટર પદની ચૂંટણીમાં ફોર્મ ભર્યા હતા. જેથી હવે વર્ષે પણ ચૂંટણી થશે નહી. જૂના ડિરેક્ટરોમાં એ.કે.શાહ, મહેશ પંડ્યા, અશોક શુક્લ અને સાંદ્રાબેન શ્રોફનું ફોર્મ આવ્યું હતું. ડિરેક્ટરો હવે િરપીટ થયા છે. જેઓ આગામી ટર્મમાં ચાલુ રહેશે. ગત બે ટર્મથી ચૂંટણી માટે વિવાદ થયો હતો. જોકે, વર્ષે હવે કોઇ વિવાદ થયો નથી.

ડિપોઝીટની રકમ વધતાં ફોર્મ નહીં ભરાયા

વર્ષેવેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે નવા કંપની એક્ટ મુજબ ~1 લાખની ડિપોઝીટ રાખવામાં આવી હતી. જે અગાઉ ~500 હતી. ત્યારે આટલી મોટી રકમને લઇને પણ કોઇ નવા સભ્યો આગળ આવ્યા હોવાનું લાગી રહ્યું છે.

વર્ષે પણ વેસ્ટ મેનેજમેન્ટમાં ચૂંટણી નહીં થાય