• Gujarati News
  • કુમારશાળા વાંસદામાં જન્માષ્ટમીની ઉજવણી

કુમારશાળા વાંસદામાં જન્માષ્ટમીની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા : કુમારશાળા વાંસદાના ધો. ૫થી ૮ના બાળકોએ દહીંહાંડી સુંદર રીતે શણગારી હતી. આચાર્યા હિનાબેન તથા શિ ાકોએ આનંદભેર મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર ઉત્સવનું આયોજન સંગીતાબેન તથા હસુમતીબેને કર્યું હતું. હાથી, ઘોડા પાલખી, જય કનૈયાલાલકી નારા બાળકોએ હોશથી બોલાવ્યા હતા.