તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા |વાંસદા વન વિભાગ દ્વારા મદદનીશ વન સંરક્ષક એસ.વી. કેદારીયાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદા વન વિભાગ દ્વારા મદદનીશ વન સંરક્ષક એસ.વી. કેદારીયાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા |વાંસદા વન વિભાગ દ્વારા મદદનીશ વન સંરક્ષક એસ.વી. કેદારીયાના અધ્યક્ષસ્થાને વાંસદા કુમાર-કન્યાશાળા તથા વાંસદા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વાંસદા પૂર્વ રેંજ ફોરેસ્ટ ઓફિસર ડી.આર. ભગત, પીએસઆઈ જે.વી. ચાવડાએ હાજરી આપી હતી. મહાનુભાવો દ્વારા કુમારશાળા, કન્યાશાળા અને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં 100 વૃક્ષો રોપી વૃક્ષારોપણ કરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વૃક્ષારોપણનો કાર્યક્રમ વાંસદા વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોજાયો હતો. તસવીર- ભાસ્કર

વાંસદામાં વૃક્ષારોપણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો