તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાંસદા ધરમપુર રોડ ઉપર આવેલા ખાનપુર ગામ પાસે ટ્રક (નં. એમપી 09 કેડી 3676)નો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા-ધરમપુર રોડ ઉપર આવેલા ખાનપુર ગામ પાસે ટ્રક (નં. એમપી-09-કેડી-3676)નો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા-ધરમપુર રોડ ઉપર આવેલા ખાનપુર ગામ પાસે ટ્રક (નં. એમપી-09-કેડી-3676)નો ચાલક મકાઈ ભરીને ધરમપુર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણને લઈ ટ્રક ડિવાઈડર પર ચઢી જઈ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. તસવીર-તુલસીદાસ વૈષ્ણવ

અકસ્માત | વાંસદા-ધરમપુર રોડ ઉપર ધુમ્મસના કારણે ટ્રક ડિવાઇડર પર ચઢી પલટી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો