તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હટવાડામાંથી 3 શંકાસ્પદ પાકીટમાર પકડાયા

હટવાડામાંથી 3 શંકાસ્પદ પાકીટમાર પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાખાતે શુક્રવારના હટવાડામાં વાંસદા પોલીસના અ.હે.કો. અનિલ લક્ષ્મણભાઈ અને નિલેશ અરવિંદભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દશેરા પાર્ટમાં લાગેલી દુકાનો ઉપર ભીડ હોય તે ભીડમાં ગ્રાહકોની વચ્ચે ઉભા રહી ગ્રાહોકના ખીસ્સા પાકીટ ઉપર નજર રાખી પાકીટ ઉઠાવી લેવાની શંકાસ્પદ હીલચાલ કરતા રાજાભાઈ રાજેશભાઈ ગુસાઈ અને રમેશ ઉર્ફે મુકેશ તુલસીરામ ગુસાઈ (બંને રહે.દાહોદ)ની પોલીસે અટક કરી હતી. પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. જેથી બંને વિરૂદ્ધ હે.કો.અનિલ લક્ષ્મણભાઈએ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...