તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા |જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોની રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોની રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા |જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોની રેલી વાંસદા નગરના મુખઅય માર્ગ પર કાઢવામાં આવી હતી. ઉપરાંત પ્રતાપ હાઈસ્કૂલના પ્રાર્થના હોલમાં બેટી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કે બે દીકરી ધરાવતા માતાપિતાનું સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું. સાથે વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી દીકરીઓનુ સન્માન કરાયું હતું. આપ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્ર, જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી નિલેશ પારેખ, જેસી ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત જેસી હોદ્દેદારો, પીએસઆઈ ચાવડા, ઝોનના બીજાના પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- ભાસ્કર

વાંસદામાં JCI દ્વારા રેલી નીકળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો