તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાંસદા |વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામની સારીયા ફળિયા વર્ગશાળામાં વલસાડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામની સારીયા ફળિયા વર્ગશાળામાં વલસાડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામની સારીયા ફળિયા વર્ગશાળામાં વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી જનસેવા ટ્રસ્ટ આયોજિત યુવા આદિવાસી સમાજ રાણી ફળિયા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરનું ઉદઘાટન રાણી ફળિયા ગામના સરપંચ બાબુભાઈ પટેલના હસ્તે કરાયું હતું રક્તદાન શિબિરમાં 46 બોટલ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન શિબિરના આયોજક મિત્રો જયેશ પટેલ, જીતેશ પટેલ, ઉમેશ પટેલ, વિકી પટેલ, નિતેશ પટેલ, વિનોદ રાઠોડ, સની પટેલ, રાકેશ પટેલ, શાળાના મુ.શિ. અશ્વિનભાઈ તથા શાળાના ઉપશિક્ષક મહેશભાઈ પટેલે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તસવીર- ભાસ્કર

રાણી ફળિયામાં રક્તદાન શિબિર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો