તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા |વાંસદા તાલુકામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની બાતમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદા તાલુકામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની બાતમી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની બાતમી મળતા વાંસદા પીએસઆઈ જે.વી.ચાવડા,એસ.એલ.વસાવા પોતાના સ્ટાફ સાથે તાલુકાના વિવિધ ગામોમાં દેશી દારૂની ભટ્ટી દ્વારા બનાવાતો દેશી દારૂ પીવાથી જિલ્લામાં છેલ્લા દિવસો કેટલાકના મોત નીપજ્યા છે.જેને લઇ વાંસદા પોલીસ ટીમ બનાવી 16 જેટલા દેશી દારૂ વેંચનાર અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ ઉપર પોલીસ ત્રાટકી હતી.જેમાં 16 જેટલી જગ્યાઓ ઉપરથી 3546 રૂપિયાનો દારૂ અને દારૂ બનાવવા માટેના સાધન્તે કબજે કરી તેમની સામે ગુનો નોંધાવ્યો હતો.અંદાજિત 16 જેટલા દેશી દારૂ બનાવનાર સામે 3546 રૂપિયાનો ગૂનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાંસદા તાલુકામાં વિવિધ 16 દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસનો છાપો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો