તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા |વાંસદાતાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઇસ્કુલ,વાંસદા ખાતે ઇન્ડિયન રેડક્રોસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદાતાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઇસ્કુલ,વાંસદા ખાતે ઇન્ડિયન રેડક્રોસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા |વાંસદાતાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઇસ્કુલ,વાંસદા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદાના સહયોગથી ધો.9થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં બ્લડગૃપના કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, વાંસદા ઉપપ્રમુખ યુવરાજ ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ સોસાયટીનાં ઉપપ્રમુખ યુવરાજ સાહેબે બાળકોને વિવિધ રોગોથી માહિતગાર કરવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. પ્રસંગે કેળવણી મંડળનાં પ્રમુખે વિદ્યાર્થીઓને બ્લડગૃપની જાણકારી આકસ્મિક સંજોગોમાં કેવી રીતે ઉપયોગી બને એના વિશે માહિતી આપી હતી. આચાર્યા મહેન્દ્રસિંહ પરમારે ઇન્ડિયન રેડક્રોસની કામગીરીને બિરદાવી રેડક્રોસની પ્રવૃત્તિને પ્રોત્સાહન પુરુ પાડનારી ગણાવી હતી.

શાળામાં બ્લડગ્રુપના કાર્ડનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો