તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદામાં વરસાદી ઝાપટાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદાતાલુકામાં એકાદ-બે દિવસના આંતરે વરસાદી ઝાપટા પડતા રહ્યા છે.

ગણેશોત્સવ શરૂ થતા જાણે ઉત્સવને ભીજવતો હોય તેમ વરસાદી ઝાપટા શરૂ થયા હતા અને 7મીએ મળસ્કે 4થી 6 વાગ્યા દરમિયાન 12 મિ.મિ. વરસાદ અને ત્યારબાદ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 18 મિ.મિ. વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ 1426 મિ.મિ. નોંધાયો છે.

વાંસદામાં ‌વરસાદ પડતા ભીંજાયેલા માર્ગો. તસવીર-તુલસીદાસવૈષ્ણવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો