• Gujarati News
  • National
  • વાંસદા તાલુકાના ખંભાલિયા ગામના સીમાડે આવેલા અંબિકા નદીનાં પુલ ઉપરથી

વાંસદા તાલુકાના ખંભાલિયા ગામના સીમાડે આવેલા અંબિકા નદીનાં પુલ ઉપરથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામના સીમાડે આવેલા અંબિકા નદીનાં પુલ ઉપરથી મળસ્કે ડોલવણ તરફથી ઉનાઈ તરફ આવતી ટ્રક નંબર GJ.1.BV.2486 પસાર થતી હતી ત્યારે ભારે વરસાદને કારણે ખાડામાં ટ્રક પડતા પુલની નીચે ખાબકી પલટી મારી ગઈ હતી.સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી.જોકે ટ્રકને નુકસાન થવા પામ્યો હતો.ટ્રક પૂલ નીચે ખાબકી પણ પાણીમાં પડતા મોટી હોનારત થતાં બચી ગઇ હતી.સવારે લોકોને ખબર પડતાં જોવા પહોંચી ગયા હતા. તસવીર-રાકેશદુબે

ખંભાલિયા ગામે અંબિકા નદીનાં પુલ પરથી ટ્રક ખાબકી

અન્ય સમાચારો પણ છે...