તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદા | જેસીઆઇવાંસદા રોયલ દ્વારા ચાર્ટર નાઇટ સેલિબ્રેશનના ઉજવવામાં આવ્યો

વાંસદા | જેસીઆઇવાંસદા રોયલ દ્વારા ચાર્ટર નાઇટ સેલિબ્રેશનના ઉજવવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | જેસીઆઇવાંસદા રોયલ દ્વારા ચાર્ટર નાઇટ સેલિબ્રેશનના ઉજવવામાં આવ્યો હતો. જેસીઆઇ વાંસદા રોયલ નવ વર્ષ પૂર્ણ કરી દશમાં વર્ષમાં પ્રવેશ વખતે ઝોન 8નાં પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ અને વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ પટેલે હાજરી આપી મેમ્બરોમાં ઉત્સાહ વધાર્યો હતો.આ પ્રસંગે ગામના આગેવાનો નટવરલાલ પાનવાલા,અનંતભાઇ,વેપારી અગ્રણી ભુપેન્દ્ર પટેલ અને પત્રકારો પણ ઉપસ્થિત રહયા હતાં.જેસીઆઇ વાંસદા રોયલના પ્રમુખ મેહુલ પુરોહિત છેલ્લા 10 વર્ષ દરમિયાન જુદા-જુદા પ્રેસિડન્ટ દ્વારા કરવામાં આવેલ છે.જેસીઆઇની પ્રવૃત્તિનો વિસ્તૃત ચિતાર આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે સુજલ કાર્યક્રમ હેઠળ જે દાતાઓએ દાન આપ્યું હતું.

વાંસદા જેસીઆઇ રોયલ દ્વારા ચાર્ટર નાઇટ સેલિબ્રેશન

અન્ય સમાચારો પણ છે...