તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા |વાંસદા તાલુકાના સીતાપુર ગામે મંદિર ફળિયામાં રમેશભાઈ લલ્લુભાઈ પટેલના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદા તાલુકાના સીતાપુર ગામે મંદિર ફળિયામાં રમેશભાઈ લલ્લુભાઈ પટેલના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના સીતાપુર ગામે મંદિર ફળિયામાં રમેશભાઈ લલ્લુભાઈ પટેલના શેરડીના ખેતરમાં એક અજગર હોવાની માહિતી ફ્રેન્ડસ ઓફ અનિમલ વેલફેર ટ્રસ્ટના સભ્યને અપાતા જીતુ પટેલ અને તેમની ટીમના સભ્યો રોનક પટેલ, નિરજ આહીરકર અને મોઈન શેખ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને લગભગ 9 ફૂટ લાંબો અને 12 કિલો વજનનો અજગર પકડી લોકોને ભયમુક્ત કર્યા હતા. અજગરને વાંસદા નેશનલપાર્કમાં સહીસલામત છોડવામાં આવશે એવું જણાવાયું હતું.

સીતાપુરથી અજગર પકડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો