• Gujarati News
  • National
  • વાંસદા ફરિયાદ નિવારણમાં 12 અરજીનો નિકાલ

વાંસદા ફરિયાદ નિવારણમાં 12 અરજીનો નિકાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના મામલતદાર કચેરી ખાતે મામલતદાર કમલેશ ધનગરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાંસદા તાલુકાના 4 પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગ અને વિધવા બહેનોના બીપીએલ રેશનકાર્ડમાંથી રાહતદરે અંત્યોદય રેશનકાર્ડ બનાવવાનો 1, પાણીપત્રકમાં એન્ટ્રી મળી કુલ 12 પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો. કાર્યક્રમમાં વાંસદા મામલતદાર, નાયબ પુરવઠા મામલતદાર, દક્ષિણ ગુજરાત વીજ કંપની અધિકારી, પાણી પુરવઠા અધિકારી સહિત હાજર રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કમલેશ ધનગરે પ્રજાલક્ષી કાર્ય સમય પર કરી આપવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...