• Gujarati News
  • National
  • ક્યારેક પ્રભુને પણ થેન્ક યુ કહેજો ખરા : ધર્મબોધિવિજયજી

ક્યારેક પ્રભુને પણ થેન્ક યુ કહેજો ખરા : ધર્મબોધિવિજયજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાજૈન સંઘમાં બિરાજમાન પૂજ્યએ જણાવ્યુ હતું કે આપણી પાસે પ્રભુ સમક્ષ કરવાની માંગણીઓનું લાંબુ લિસ્ટ છે. રોજ માંગણીઓને પ્રાર્થના સ્વરૂપે પ્રભુ સમક્ષ આપણે દોહરાવીએ છીએ.પણ જાતને પૂછજો, જીવનમાં એકાદ વખત પણ પ્રભુની પાસે માગણી કરવાને બદલે છલકાતી આંખે થેન્ક યુ કહ્યું માતાપિતા અને ભાઈ-બહેનથી માંડીને સેંકડો એવી બાબતો છે, જેનુ સિલેકશન કરવાની તક આપણને મળવાની હતી. પણ છતાંય પ્રભુએ આપણને બધુ સિલેકટેડ આપ્યું છે, કહ્યું ક્યારેય થેન્કયુ

ઓક્સિજન વાતાવરણમાંથી મળવાથી કોઈનું મોત થયું છે ખરું હા ! ખરુ કે આપણે પ્રભુની વ્યવસ્થાઓને ખોરવીએ છીએ ખરા. દુ:ખના દહાડામાં ફરિયાદ કરનારાઓ જો ભૂતકાળમાં મળેલા આનંદ માટે આભાર માનતા થઈ જાય, તો દુ:ખના દહાડા સહેલા થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...