તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેશલેસ વ્યવહાર યોજનામાં ઉનાઈના ગ્રાહકને ઇનામ મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશલેસ વ્યવહાર યોજનામાં ઉનાઈના ગ્રાહકને ઇનામ મળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રદેશમાં કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપવા વિવિધ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી લક્કી ગ્રાહક યોજના 25 ડિસેમ્બરથી 11 એપ્રિલ સુધીમાં સ્કિમ શરૂ કરી હતી. જેમાં એસબીઆઈ ઉનાઈ બ્રાંચના ગ્રાહક ચિંતન દિનેશસિંહ રાઠોડ (ઉનાઈ, તા. વાંસદા) દ્વારાકેશલેસ વ્યવહાર કરાતા તેમની પસંદગી થઈ હતી. તેમની પસંદગી થતા એસબીઆઇના બ્રાંચ મેનેજર સૌરવ મિશ્રા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લક્કી ગ્રાહક યોજનામાં સિલેકટ કરી તેમને રૂ. 5 હજારનું પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

યોજનામાં પસંદગી પામેલા યુવાન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો