તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાંસદા |વાંસદા તાલુકાના નાની ભમતી ગામે આવેલી પ્રાથમિક શાળાના નવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદા તાલુકાના નાની ભમતી ગામે આવેલી પ્રાથમિક શાળાના નવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના નાની ભમતી ગામે આવેલી પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરાયું હતું. નાની ભમતી ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન ખખડધજ હાલતમાં હતું. સરપંચની રજૂઆતને ધ્યાનમાં લઈ નવું મકાન તૈયાર થતા આજે એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ રાઠોડ, સરપંચ અમીષાબેન પટેલ, મુખ્ય શિક્ષક ચંદુભાઈ, માજી સરપંચ વિનોદભાઈ તથા એસએમસીના સભ્યો તેમજ ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. નવા મકાનનું લોકાર્પણ થતા વિદ્યાર્થી તથા વાલીઓમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. નવા મકાનમાં વિદ્યાર્થીઓ સારી રીતે બેસી શકે અને સુવિધાસભર શિક્ષણ મેળવી શકશે.

નાની ભમતી ગામની શાળાના નવા મકાનનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો