• Gujarati News
  • ભાજપની જીત વાંસદામાં વધાવાઈ

ભાજપની જીત વાંસદામાં વધાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપની જીત વાંસદામાં વધાવાઈ

મહારાષ્ટ્ર રાજ્ય અને હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા મુજબનો દેખાવ કરતા પાર્ટીએ મેળવેલ સિદ્ધિને વાંસદા તાલુકા ભાજપે ફટાકડા ફોડી બિરદાવી મીઠાઈ વહેંચી ભાજપના વિજયને વધાવ્યો હતો. /તસવીર તુલસીવૈષ્ણવ