તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદા |વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામની સારિયા ફળિયા વર્ગશાળામાં અભ્યાસ

વાંસદા |વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામની સારિયા ફળિયા વર્ગશાળામાં અભ્યાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામની સારિયા ફળિયા વર્ગશાળામાં અભ્યાસ કરતા કુલ 105 બાળકોને એનસીઈપી (એનજીઓ) સુરત તરફથી દિપકભાઈ પટેલ તથા રાજીવભાઈ જૈન એન્ડ ફેમિલી તરફથી નોટબુક તથા બોલપેન અને પેન્સિલનું વિતરણ કરાયું હતું. સુરતથી પધારેલા તમામ દાતાનું સન્માન શાળાના ઉ.શિ. મહેશભાઈ પટેલે કર્યું હતું. આદિવાસી અને ઉંડાણના વિસ્તારના બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ શાળાના મુ.શિ. અશ્વિનભાઈએ તમામ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સારિયા ફળિયા વર્ગશાળામાં નોટબુક-પેનનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...