તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદા ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં વિજયભાઈ આરદેસણાના ઘરે સાંજના સમયે

વાંસદા ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં વિજયભાઈ આરદેસણાના ઘરે સાંજના સમયે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં વિજયભાઈ આરદેસણાના ઘરે સાંજના સમયે એક મહાકાય અજગર નજરે પડતા ઘરના સભ્યોએ એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને જાણ કરતા એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ તાત્કાલિક પહોંચી મહાકાર અજગર અંદાજિત 12 ફૂટ અને 50 કિલો જેટલું વજન ધરાવતો પકડી પાડી એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ જંગલમાં છોડી ભયમુક્ત કર્યા હતા. તસવીર-તુલસીદાસ વૈષ્ણવ

12 ફૂટનો અજગર પકડાયો

અન્ય સમાચારો પણ છે...