• Gujarati News
  • National
  • વાંસદાના પીપલખેડ ગામે ખોરી ફળિયામાં રહેતા ઉકાભાઈ મગનભાઈ માહલાની ઘરની

વાંસદાના પીપલખેડ ગામે ખોરી ફળિયામાં રહેતા ઉકાભાઈ મગનભાઈ માહલાની ઘરની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાના પીપલખેડ ગામે ખોરી ફળિયામાં રહેતા ઉકાભાઈ મગનભાઈ માહલાની ઘરની બાજુમાં કન્યા છાત્રાલય પાસે એક 8 ફૂટ લાંબો 14 કિલો વજન ધરાવતો અજગર દેખાતા તેને ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના જીતુ પટેલ અને રોનક પટેલે પકડ્યો હતો. જ્યારે માનકુનિયા પીએચસીના લેબોરેટરીરૂમમાં કામળીયો ઝેરી સાપ દેખાતા તેને પણ તેઓએ પકડ્યો હતો. તસવીર-તુલસીદાસવૈષ્ણવ

વાંસદાના પીપલખેડથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

અન્ય સમાચારો પણ છે...