તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા વઘઈ રોડ ઉપર હનુમાનબારી સર્કલથી થોડે દૂર પુલ પાસે ટેમ્પો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા-વઘઈ રોડ ઉપર હનુમાનબારી સર્કલથી થોડે દૂર પુલ પાસે ટેમ્પો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા-વઘઈ રોડ ઉપર હનુમાનબારી સર્કલથી થોડે દૂર પુલ પાસે ટેમ્પો (નં. જીજે-21-ટી-5850) વઘઈ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન વઘઈ તરફથી આવતી ટ્રક (નં. જીજે-21-વી-0439)ના ચાલકે ટેમ્પો સાથે અથડાવતા ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પોચાલક અફઝલના પગમાં ઈજા પહોંચતા તેને પ્રથમ કોટેજ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ આલીપોર રિફર કર્યો હતો. અકસ્માતની ફરિયાદ ગુલામ ગફાર માલકાણી (રહે. વઘઈ)એ આપી હતી. વાંસદા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તસવીર-તુલસીદાસવૈષ્ણવ

હનુુમાનબારી ગામ પાસે ટમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો