તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંસદા નગરમાં ગણપતિ વિસર્જન અંગે બેઠક યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા નગરમાં ગણપતિ વિસર્જન અંગે બેઠક યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદાહનુમાનબારી રાણી ફળિયા નાની ભમતી મોટી ભમતી સહિત ગણેશ મંડળો દ્વારા ગણપતિ વિસર્જન માટે બેઠક પ્રાંત કચેરીમાં યોજાઇ હતી.

વાંસદા તાલુકાના પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારી મહેશભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ વિસર્જનની બેઠક યોજાઇ હતી. વિઘ્નહર્તાના વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને રૂટ પ્રમાણે ગણેશ મંડળ લાઇનમાં કાયમ જે રૂટથી નીકળે તે પ્રમાણે નીકળે અને જે મંડળોને જુના બસ સ્ટેન્ડથી સીધા ચંયાવાડી થઇ વિસર્જન માટે જવાનો નક્કી થયુ છે.તે પ્રમાણે વિસર્જન કરાય એવું પ્રાંત અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું.વાંસદા પી.એસ.આઇ.જેવી ચાવડાએ જણાવ્યું હતુ કે ગણેશ વિસર્જનના સમયે મંડળોની જવાબદારી પોતે ઉઠાવે ગુલાલ હલકી ગુણવત્તાનો વાપરે જાહેરમાં ગુલાલ ગમે તે વ્યક્તિ ઉપર અથવા યુવતિઓ ઉપર ઉડાળે અને ડી.જે.વગાડવા માટે મંડળો પરમિશન મેળવી લે અને ડી.જે નો અવાજ મર્યાદામાં રાખે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો