તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદા |વાંસદા બોર્ડર વિલેજના વાંગણ માનકુનિયા રાયબોર, આંબાવાડીમાં BSNL ટાવર

વાંસદા |વાંસદા બોર્ડર વિલેજના વાંગણ માનકુનિયા રાયબોર, આંબાવાડીમાં BSNL ટાવર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા બોર્ડર વિલેજના વાંગણ માનકુનિયા રાયબોર, આંબાવાડીમાં BSNL ટાવર હોવાને કારણે લોકો મોબાઇલથી વંચિત હતા. જિ. પં. સભ્ય બારૂકભાઇ ચૌધરીની રજૂઆતના પગલે તંત્ર અને કલેક્ટરના પ્રયાસથી મોબાઇલ ટાવર શરૂ થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી, BSNL ટાવર શરૂ થતા કલેક્ટર તથા વલસાડ BSNLનાં જનરલ મેનેજર હેમંત પટેલનો ગામના લોકો અને જિ. પંચાયત સભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો.

બી.એસ.એન.એલનાં ટાવર શરૂ થતા આભાર વ્યક્ત કરાયો

અન્ય સમાચારો પણ છે...