તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંસદા મોગરાવાડીમાં આંખની હોસ્પિટલનું ઉદઘાટન થશે

વાંસદા મોગરાવાડીમાં આંખની હોસ્પિટલનું ઉદઘાટન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકા મોગરાવાડીમાં આવેલા ધનવન્તરી ટ્રસ્ટમાં ભીખુભાઇ સી.જલુધવાલા સુપર સ્પેશ્યાલીસ્ટ આંખની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આંખના દરેક પ્રકારના રોગોની સારવાર માટે જેતે રોગોના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપશે.અદ્યતન સાધનોથી સજ્જ આંખની હોસ્પિટલનો ઉદઘાટન તારીખ 16.7.2017ને રવિવારના રોજ સવારે 11 કલાકે નિલેશ કાપડિયા (સીએ) ટ્રસ્ટી કુસુમ જયંતિલાલ બળદેવ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇએ મુખ્ય મહેમાન પિનાકીન બી.અમીન, રાજેશ શાહ, પાર્થ સેજપાલ બોમ્બે ચાટર્ડ એકાઉન્ટન્ટ મુંબઇની ઉપસ્થિતિમાં કરશે જેના માટે મેનેજીંગ ટ્રસ્ટી ધનવન્તરી ટ્રસ્ટ વાંસદાના ડો.કિર્તિકુમાર વૈધે જહેમત ઉઠાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...