તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાંસદા | વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ પાસે વાંસદા તાલુકા હિન્દુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા | વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ પાસે વાંસદા તાલુકા હિન્દુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ પાસે વાંસદા તાલુકા હિન્દુ સંગઠન દ્વારા યુપીના યુપીના સીએમ યોગી આદિત્યનાથ ને બનાવતા હિન્દુ સંગઠનોમાં ખુશીની લહેર ફેલાય હતી.વાંસદા તાલુકા હિન્દુ સંગઠનનાં મહેન્દ્રસિંહ રાજપુરોહિત,સુનિલસિંહ રાજપુરોહિત,મનોહર્યસહ રાજપુરોહિત,પદ્યુમનસિંહ સોલંકી ભાયકુભાઇ સહિતના વિવિધ હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજના આગેવાનો 7.30 વાગ્યે ભેગા મળી ડીનેના તાલે યુપીમાં હિન્દુહિત ચિંતક જેવા હિન્દુ શેર યોગી આદિત્યનાથને સીએમ બનાવતા વિજય ઉત્સવના રૂપમાં ઉજવણી કરી હતી.

યોગી આદિત્યનાથને યુપીના સીએમ બનાવતા ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો