તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાંસદા| વાંસદાતાલુકાના મુખ્ય મથક વાંસદા નગર ખાતે રહેતા રાજસ્થાની પરિવારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા| વાંસદાતાલુકાના મુખ્ય મથક વાંસદા નગર ખાતે રહેતા રાજસ્થાની પરિવારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા| વાંસદાતાલુકાના મુખ્ય મથક વાંસદા નગર ખાતે રહેતા રાજસ્થાની પરિવારો જેમાં તમામ જાતિના લોકોએ શીતળા સાતમ પર્વ મનાવ્યો હતો.જ્યારે વખતે 2 સાતમ હોવાને લીધે અમુક પરિવાર એક દિવસ પૂર્વ શીતળા સાતમની પૂજા કરી હતી.અનેક પરિવારે આજે સવારે ગઇ કાલે રાત્રે બનાવેલ વિવિધ વાનગીઓ થાળી તૈયાર કરી મહિલાઓ સજીધજી કાડા બળિયા સ્થિત શીતળા માતાના મંદિરે પહોંચી ત્યાં શીતળા માતાની કથા અને ગીતો ગાય શીતળા માતાનું પૂજન કર્યુ હતું.

વાંસદામાં રાજસ્થાની પરિવારોએ શીતળા સાતમ પર્વ મનાવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો