તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાંસદામાં બકરીઈદની ઉજવણી

વાંસદામાં બકરીઈદની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા નગરમાં ઐતિહાસિક ટાવર પાસે આવેલ જુમ્મા મસ્જિદના મૌલવીને હટાવવાના વિવાદ બાદ નગરમાં બે મુસ્લિમ જૂથ થયા હતા. બંને જૂના મુસ્લિમ બિરાદરોએ આજે વાંસદા નગરમાં ટાવર પાસે જુમ્મા મસ્જિદમાં અને નવા ફળિયા ખાતે ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરી મુસ્લિમ ભાઈઓએ ભાઈચારો અને દેશમાં શાંતિ અમન માટે દુઆ ગુજારી હતી.