• Gujarati News
  • National
  • ગંગપુર ગામે જન્માષ્ટમી નિમિતે અખંડ ભજન કિર્તન સપ્તાહ

ગંગપુર ગામે જન્માષ્ટમી નિમિતે અખંડ ભજન કિર્તન સપ્તાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના ગંગપુર ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે ભજન મંડળ ગંગપુર દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર ગંગપુર ખાતે અખંડ ભજન-કિર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત 10મા વર્ષે સમસ્ત ગ્રામજનો દ્વારા ધાર્મિક વાતાવરણમાં એકત્રિત થઇ 48 કલાક સુધી અવિરત ભજન-કિર્તન કરી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...