તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કણજોડ ગામની મહિલા પર કુહાડીથી હુમલો કરાયો

કણજોડ ગામની મહિલા પર કુહાડીથી હુમલો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાના કણજોડ ગામે પટેલ ફળીયામાં રહેતા ફરીયાદી કમીદાબેન તે રણજીતભાઇ ગુમાનસિંઘ રાજપુરોહિતને તેમના ફળીયામા રહેતાં પ્રજ્ઞેશભાઇ જીતુભાઇ ચૌધરીનાઓએ ફરીયાદી પર પાઇપલાઇન તોડી નાંખી હોવાનો વહેમ રાખી ઝઘડો થયો હતો. બાબતે મહિલા સાથે વારંવાર વાતેવાતે ઝઘડો થતાં આખરે આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં કુહાડી લઇ ફરીયાદીના ઘરે જઇ નાલાયક ગાળો આપી ઉધી કુહાડીના બોથડ ભાગથી ફરીયાદી કમીદાબેનને પીઢ તથા ડાબા કાંડાના ભાગે ફટકા મારી ડાબા કાંડાના કાડાના ભાગે ફ્રેકચર કરી તથા ઢીક મુક્કાનો માર મારી પીઢના તથા શરીરના ભાગે મુઢ ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મહેરબાન જીલ્લા મેજિસ્ટ્રેટ તાપીનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવામાં આવ્યાની ફરિયાદ વાલોડ પોલીસને કરતાં આરોપી પ્રજ્ઞેશની અટકાયત કરી છે.

પાઇપલાઇન તોડી નાંખવા મુદ્દે ઝઘડો હતો

અન્ય સમાચારો પણ છે...